\ soɽo \
number, determiner, adjective
પન્દ્રો પોય વારો અંક
ડૉ મથે છ
ચાર વાર ચાર
The number after fifteen
Ten plus six
Four times four
- સોળો રાતથી ડઠો નાય તોકે = Haven’t seen you for sixteen nights
\ sʌpˑ \
noun, animal, reptile
હથ-પગ વગરજો ચૉપ્પો
જનાવર જોકો જભ કાઢેને સૂંઘે
જેહેર વારો જનાવર
A limbless animal
An animal which smells with its tongue
Poisonous animal
પ્રાચીન જીવ
ઘોનિયાજે ગચ ધર્મમેં દસે
An ancient being
Seen across various world religions
slang, characteristic, insult
હેંડો કોઈ જોકો ખોટી ગાલિયું ફેલાય
દુષ્ટ
Somebody who spreads false rumours
Evil
\ gəɖɔɽo \
noun, animal, mammal
ચાર પગ વારો પ્રાણી જોકો વજન ઓપાડેં
નંઢો ભૂરો કા ત રાખોડી ઘોડેજેડ઼ો પ્રાણી
A four-legged animal that carries heavy weights/luggage
A small brown or grey horselike animal
Also known as “ખુર/Khur” \ kʰuɾ \
insult, slang, abuse
ગાર
હેંડો કોઈ જોકો પંઢજો મગજ ન હલાય
Insult
Someone who does not use their brain
number, determiner, adjective
\ tʃɵɖɵ \
તેરૉજે પોય વારો અંક
ડૉ મથે ચાર
The number after thirteen
Ten plus four
number, determiner, adjective
\ teɾɵ \
બારૉજે પોય વારો અંક
ડૉ મથે ત્રે
The number after twelve
Ten plus three
number, determiner, adjective
\ ɓaɾɵ \
અગ્યારૉજે પોય વારો અંક
ડૉ મથે બૉ
The number after eleven
Ten plus two
number, determiner, adjective
\ əgijaɾɵ \
ડૉજે પોય વારો અંક
છ મથે પંજ
The number after ten
Six plus five