સેરી / Street / Road

\ sɛɾĩ \

noun, space, location

હેડ઼ી ચીજ જોકો હકડ઼ી જગાથી બે જગા વનેલા ડે
જમીનતે લકીર જનતે હલે સગાજે ને પસાર થે વા જે
હલેજી જગ્યા

An object that allows passage from one place to another
A line on the ground on which one can walk and pass through
A space to walk

  • સેરીયું સન્ની વે ત સામેથી કોઈ અચ્ચે, ત અચ-વન કરેલા કટાળો થીયે = When streets are narrow, then passing through them is difficult

નૉં / Claw / Nail

\ nɒ̃ \

noun, bodypart, animal part

હથ-પગજો છલ્લો ભાગ
નંઢૉ ભાગ આંગળીજે અંતતે

The part at the end of limbs
Small growth on the fingertips

  • કોત્તેજા નૉં વધેલા અઈં = Dog’s claws are becoming long

તાવીઝ જેળીતે વપ્રાજે
Used as a charm

પૉચ્છ / Tail

\ pɒt͡ʃʰ \

noun, bodypart

પ્રાણી જો લમ્બો પોઠીથી નકરે વારો ભાગ
પ્રાણીજી લમ્બી પોઠી

The elongated back part of an animal
A long back

  • અંધીચચીજી પૉચ્છ નકરે વઇ = the lizard’s tail fell off

slang, insult, metaphor

પોઠીયા પે હેંડો કોઈ
હેંડો કોઈ જોકો ડસજે ન

Someone who follows
Someone who is not seen

  • મુજિ પૉચ્છ ભનેને રો = Become my tail

મચ્છીમાર / Fisherman

\ mʌt͡ʃʰimaɾ \

noun, profession, person

કોઈ જોકો મચ્છી પકડેને વેચે કા ત ખાય
કોઈ માળુ જોકો દરિયેમેં કા ત નદીમેં વનેને મચ્છી ગને

Someone who catches fish to sell or eat
A person who goes to the sea or river to get fishes

  • મચ્છીમાર દરિયેમેં ફસાણો આય = the fisherman is stuck in the sea
  • મચ્છીમાર ભેગા થ્યા અઈં = fishermen have gathered

મચ્છી / Fish

\ mʌt͡ʃʰi \

noun, animal, fish

પાણી મેં રે વારો જીવ
હકળો પ્રાણી જોકો તરે

A species that lives underwater
An animal that swims

  • મચ્છી વાસ મારે વઠ્ઠી = Fish always smell bad

નોળિયો / Mongoose

\ noɭijɔ \

noun, animal, mammal

નંઢો જંગલી જનાવર જોકો બ્યા પ્રાણી કે ખાય
લમ્બી પૂંછવારો નંઢો પ્રાણી
સોનેરી માંસાહારી ચૉપ્પો

A small wild animal that eats other animals
An animal with a long tail
A golden-coloured carnivore

  • નોળિયા પાળતું ભનધા ત સપ્પથી બચધા = If mongooses are made pets, snakes will not harm you

સપ્પજો દુશ્મન
The snake’s enemy