નોળિયો / Mongoose

\ noɭijɔ \

noun, animal, mammal

નંઢો જંગલી જનાવર જોકો બ્યા પ્રાણી કે ખાય
લમ્બી પૂંછવારો નંઢો પ્રાણી
સોનેરી માંસાહારી ચૉપ્પો

A small wild animal that eats other animals
An animal with a long tail
A golden-coloured carnivore

  • નોળિયા પાળતું ભનધા ત સપ્પથી બચધા = If mongooses are made pets, snakes will not harm you

સપ્પજો દુશ્મન
The snake’s enemy

મચ્છ / Crocodile

\ mʌt͡ʃʰ \

noun, animal, reptile

વડી અંધીચચી જોકો તરે સગે
પાણી મેં રે વારી અંધીચચી
વડો પ્રાણી જોકો પાણી અને જમીનતે રે સગે

Big lizard that can swim
A water-lizard
Big animal that can stay on ground and underwater

  • માળુકે મચ્છ નદીમેં ખેંચે ગને = Crocodiles pull men into the river

કાંચિડો / Chameleon

\ katʃĩɖo \

noun, animal, reptile

હકડ઼ો સરિસૃપ કા ત અંધીચચી જોકો રંગ ભધલે સગે
રંગ ભધલે વારો નંઢો પ્રાણી

A reptile or a lizard which can change colours
A colour-changing small animal

  • કાંચિડો રંગ ભધલધો રે = The chameleon keeps changing colours

slang

હેંડો કોઈ જોકો ગળિકમેં ગાલ ફરાય

Someone who changes their story

  • તૉ જેડ઼ો કાંચિડો આઉં અજ સુધી નાય નેરયો = I have not seen someone as inconsistent as you

નાગ / Cobra

\ nag \

noun, animal, reptile

ફેણ વારો વડો સપ્પ
જેહેરીલો સપ્પ જોકો બ્યા સપ્પ ખાય

A big snake with a hood
Poisonous snake which eats other snakes

  • નાગ પંઢજી ફેણ ઓંચી કરેને વઠો વો = The Cobra is seated with its hood reared

ભારતજો રાષ્ટ્રીય સરિસૃપ
સપેરે સાથે દસજે
India’s National Reptile
Seen with snake-charmers

સપ્પ / Snake

\ sʌpˑ \

noun, animal, reptile

હથ-પગ વગરજો ચૉપ્પો
જનાવર જોકો જભ કાઢેને સૂંઘે
જેહેર વારો જનાવર

A limbless animal
An animal which smells with its tongue
Poisonous animal

  • સપ્પ જાડી મેં દસાણો = A snake was seen in the bush

પ્રાચીન જીવ
ઘોનિયાજે ગચ ધર્મમેં દસે
An ancient being
Seen across various world religions


slang, characteristic, insult

હેંડો કોઈ જોકો ખોટી ગાલિયું ફેલાય
દુષ્ટ

Somebody who spreads false rumours
Evil

  • તૉજી સપ્પજી જભ ભંદ રખ = Shut your snake tongue

અંધીચચી / Lizard

\ əⁿdʰit͡ʃət͡ʃi \

noun, animal, reptile

નંઢી કા વડી ચૉપ્પી જોકો પેટ જમીન તે રખેને હલે
સરિસૃપ જો હકડ઼ો જનાવર

Small or big animal that walks with its stomach on the ground
A kind of reptile animal

  • અંધીચચી ભતતે ફરેતી = The lizard is moving on the wall
  • અંધીચચ્યું ઘરે આવ્યું = Lizards have come into the house

વરુ / Wolf

\ vəɾu \

noun, animal, mammal

જંગલી કોત્તો
હેંડો ચોપ્પો જોકો કોત્તે જેડ઼ો દસજે પણ જનજો મૉ વડો વે

Wild dog
An animal that looks like a dog but has a bigger head

  • વરુ પોંકે ખાય વ્યો = the wolf ate the goat

સિં / Lion

\ sĩʰ \

noun, animal, mammal

હકડ઼ી વડી મન્ની જોકો શિકાર કરે
હેંડો પ્રાણી જનજે ગડેતે જચ વાળ વે
જંગલજો રાજા

A big cat that hunts
An animal with thick fur hair around its neck
King of the jungle

  • સિંથી મૂકે ધ્રા લગે = I am afraid of lions

idiom, metaphor

બહાદુર જણ

A brave person

  • તુ ત મુજો સિં પોત્તર અઇયેં = You are my brave son

ઊંટ / Camel

\ ũˑʈ \

noun, animal, mammal

વડો રણજો પ્રાણી
વડો શાકાહારી પ્રાણી જનગ્યાં ડુંગર-જેડી પોઠી વે

A big desert animal
A vegetarian animal with a tall back
Having a hump on the back

  • ઊંટ મુસાફરેંકે રણ મેં ફરાયતો = camel carries travellers through the desert

મન્ની / Cat

\ mənːi \

noun, animal, mammal

નંઢી પ્રાણી જનગ્યાં વડી અખિયું વે
પાળતું કા ત જંગલી જનાવર
શિકાર કરે વારી પ્રાણી

Small animal with big eyes
Pet or wild animal
An animal that hunts (Predatory animal)

  • મન્ની અજ્જ મળે દૂધ હારે લાથે = The cat spilled all the milk