\ katʃĩɖo \
noun, animal, reptile
હકડ઼ો સરિસૃપ કા ત અંધીચચી જોકો રંગ ભધલે સગે
રંગ ભધલે વારો નંઢો પ્રાણી
A reptile or a lizard which can change colours
A colour-changing small animal
- કાંચિડો રંગ ભધલધો રે = The chameleon keeps changing colours
slang
હેંડો કોઈ જોકો ગળિકમેં ગાલ ફરાય
Someone who changes their story
- તૉ જેડ઼ો કાંચિડો આઉં અજ સુધી નાય નેરયો = I have not seen someone as inconsistent as you