સિં / Lion

\ sĩʰ \

noun, animal, mammal

હકડ઼ી વડી મન્ની જોકો શિકાર કરે
હેંડો પ્રાણી જનજે ગડેતે જચ વાળ વે
જંગલજો રાજા

A big cat that hunts
An animal with thick fur hair around its neck
King of the jungle

  • સિંથી મૂકે ધ્રા લગે = I am afraid of lions

idiom, metaphor

બહાદુર જણ

A brave person

  • તુ ત મુજો સિં પોત્તર અઇયેં = You are my brave son

ઊંટ / Camel

\ ũˑʈ \

noun, animal, mammal

વડો રણજો પ્રાણી
વડો શાકાહારી પ્રાણી જનગ્યાં ડુંગર-જેડી પોઠી વે

A big desert animal
A vegetarian animal with a tall back
Having a hump on the back

  • ઊંટ મુસાફરેંકે રણ મેં ફરાયતો = camel carries travellers through the desert

મન્ની / Cat

\ mənːi \

noun, animal, mammal

નંઢી પ્રાણી જનગ્યાં વડી અખિયું વે
પાળતું કા ત જંગલી જનાવર
શિકાર કરે વારી પ્રાણી

Small animal with big eyes
Pet or wild animal
An animal that hunts (Predatory animal)

  • મન્ની અજ્જ મળે દૂધ હારે લાથે = The cat spilled all the milk

કોત્તો / Dog

\ kotːɔ \

noun, animal, mammal

નંઢો પ્રાણી પાળતું કા ત જંગલી
(દુનિયાજો વધારે પાળતું પ્રાણી)
ચાર પગજો જનાવર જનગ્યાં લમ્બો નક વે

A small wild or pet animal
(The world’s most preferred pet animal)
Four-legged animal with a long snout

  • કોત્તા સેરીમેં ભસધા વા = dogs were barking on the street

 insultslang, abuse

ગાર
હેંડો કોઈ જોકો વફાદાર વે
હેંડો કોઈ જોકો અવાજ કરે

Insult
Someone who is faithful
Someone who makes a lot of noise

  • કોત્તે વારેજી પોઠીયા પ્યો આય = He is following me like a dog
  • તૉ કરતાંત કોત્તા સારા = Dogs are better than you

ઘોડી / Mare

noun, animal, mammal

\ gʰoɽi \

હકડ઼ી ચાર પગજી વડી પ્રાણી જોકો વાહન અને વજન ખેંચેલા વપરાજે
લમ્બે ગળે વારી મજબૂત પ્રાણી

A big four-legged animal; used to pull vehicles and weights
A muscular female animal with a long neck

  • ઘોડી અજ્જ ગચ્ચ કમ કરે આવઇ આય = The mare has done a lot of work today.

ગડોળો / Donkey

\ gəɖɔɽo \

noun, animal, mammal

ચાર પગ વારો પ્રાણી જોકો વજન ઓપાડેં
નંઢો ભૂરો કા ત રાખોડી ઘોડેજેડ઼ો પ્રાણી

A four-legged animal that carries heavy weights/luggage
A small brown or grey horselike animal

Also known as “ખુર/Khur” \ kʰuɾ \

  • ગડોળો ખાસ્સો ભાર ખણેતો = Donkey takes a lot of weight

insult, slang, abuse

ગાર
હેંડો કોઈ જોકો પંઢજો મગજ ન હલાય

Insult
Someone who does not use their brain

  • ગડૉળાવેડા ભંદ કર = Stop behaving like an ass

ઘોડો / Horse

noun, animal, mammal

\ gʰoɽo \

ચાર પગજો વડો પ્રાણી જોકો વાહન અને વજન ખેંચેલા વપરાજે
લમ્બે ગળે વારો મજબૂત પ્રાણી

A big four-legged animal, used to pull vehicles and weights
A muscular animal with a long neck

  • ઘોડા ચણા ખાયેંતા = Horses are eating chickpeas

મેં / Buffalo

\ mʰɛ̃ \

noun, animal, cattle

કારી ચમળી વારો ચૉપ્પો જોકો દૂધ ડૅ
ગોં થી વડો ચૉપ્પો

A dark skinned cattle animal which gives milk
Bigger cattle than a cow

  • મેઁ કાલ વિયાણી આય = The buffalo is pregnant.

ગોં / Cow

noun, animal, cattle

\ gõ \

હકડ઼ો વડો ચૉપ્પો જોકો દૂધ અને છેંણ ડૅ

A big cattle animal which gives milk and dung

  • હોતે ગોં ઓભ્ભી આય = There is a cow standing there

ચમચી / spoon

noun, object, vessel, insult

\ əmi \

પીર્સેલા કા ત ખાધેલા નંઢી લકડે કા ત તાંબે થી ભનેલી ચીજ

A small wooden or metal object used to eat or serve food item

  • ચમ્ચી જમિંતે છણે વઇ = The spoon fell onto the floor

હેંડો કોઈ જોકો કોઇકજે પોઠીયા ફરધો વે
કોઈ ત્રાસ વાદી સન્ગત

Someone who follows another person around
Annoying accompaniment

  • તોજી ચમચીયું તૉ સાથે ન આવ્યું? = Your followers did not come with you?
  • ચમચાગીરી કરે ને કોઈ ફાયદો ન થીયે = Being patronising has no advantage